Star Cast -: Vikram Thakor, Mamta Soni, jaimini Trivedi, Bharatsinh Rana, Jitu Pandya,

Child Artist -: Dev Joshi

Direction-:  Aatmaram Thakor

Release Year-: 2008

Produced By-: Meshwa Films & Musicaa

Story Line

સપના જોવાનો હક્ક દરેક ને હોય છે પછી એ રાજા હોય કે રંક
આવા જ સપના જોતા એક સામાન્ય રીક્ષા ડ્રાઇવર ના રંગીન, રોમેંટિક અને સુરીલા સપના ની વાત, એટલે “રાધા તારા વિના મને ગમતું નથી”
વિક્રમ ઠાકોર એક સામાન્ય રીક્ષા ડ્રાઇવર છે. પણ એના સપના ની રાણી છે “રાધા” – પણ એ સામાન્ય છોકરી નથી. ભગવાન શ્રી કૃષ્ન ને હતી એવી પ્રેમિકા અને એક પેસેન્જર ના રૂપ માં, વિક્રમ ને એની રાધા સાથે મુલાકાત થાય છે. પછી શરુ થાય છે સપના ને હકીકત માં બદલવા ની એક રમણીય સંગીતમય કથા.

શું એકે સામાન્ય રીક્ષા ડ્રાઇવર નું સપનું હકીકત માં પલટાય છે? કે ફક્ત સપનું જ રહી જાય છે?
દર્દિલા ગીતો ના બેતાજ અને અજોડ ગાયક અને લખો લોકો ના હૈયા પર એકચક્રી રાજ કરનાર, લોકલાડીલા વિક્રમ ઠાકોર ને જુઓ ફરી એકવાર દિગ્દર્શન ના કુશળ કસબી આત્મારામ ઠાકોર ના માવજતભર્યા સર્જન “રાધા તારા વીના મને ગમતું નથી “ માં

Coming Soon…

Our Digital Media Partners

Shree Meshwa Films had partnered With various Digital Platforms.