
Star Cast -: Bhaskar nayak, Prinal Oberoi, Rohit Thakor(Introducing), Meghal Barot, Hitesh Raval, Bharat Thakkar, Rakesh Pujara, Trambak Joshi, Kausika Goswami
Guest Apperence -: Jaimini Trivedi
S.P Apperence -: Komal Thakkar
Direction-: SUBHASH J SHAH
Release Year-: 2012
Produced By-: Meshwa Electronics
Story Line
O Gori Meto Dil Thi Bandhi Che Preet is a Gujarati movie starring Rohit Thakor and Komal Thakkar in prominent roles. It is a romantic drama directed by Shubhash J. Shah…
રાહુલ અને રોહિત બંને પિતરાઈ ભાઈ છે, બંને મામા ના ઘરે જાય છે ત્યારે બે બહેનો રાજલ અને મેધાલ ની મેળાપ થાય છે, ગામ ના ખૂંખાર વિલન ત્રિકાળ નો દીકરો બળજબરી થી રાજલ સાથે લગ્ન કરવા માંગે છે, રાજલ ને બચાવવા ના પર્યટન માં રાહુલ ને રાજલ સાથે લગ્ન કરવા પડે છે, બીજી તરફ રોહિત અને મેઘલ ની પ્રીત પાંગરે છે,પણ અચાનક રાહુલ નું મોટ થાય છે, રાજલ વિધવા બને છે પણ આ કથા નો અંત નથી.
પ્રીત, વફાદારી, શૂરવીરતા અને ભેદ ભ્રમ ની ખરી કથા હવે શરુ થાય છે…
શું છે એ કથા…?
પળે પળે ઇંતેજારી જગાડતું, પ્રેમ ના ભેદ ભરમ ની અનોખી ફિલ્મ
“ઓ ગોરી મેં તો દિલ થી બાંધી તારી પ્રીત।”
Our Digital Media Partners
Shree Meshwa Films had partnered With various Digital Platforms.





