Me To Odhhi Chundaldi Tara Namni

Star Cast -: Vikram Thakor, Pinal Oberoi, Vibhuti Trivedi, Firoz Irani, Jaimini Trivedi, Jayendra Mehta, Bhavini Jani, Mayur Vakani

S.P Apperence -: Chandan Rathod, Bharat Rana

Direction-:  Harsukh Patel

Release Year-: 2009

 Produced By-: Meshwa Films

Story Line

માં બાપ ની છત્ર છાયા ગુમાવી દીધેલ નાનકડો અનાથ વિક્રમ સરકારી સમલદાર શ્રી રમણલાલ ને ત્યાં તેમની નાનકડી દીકરી રાધા ની લાગણી ના સહારે સુખે થી જીવન પસાર કરતો હતો પરંતુ વિક્રમ તેના અતિશય ગુસ્સાવાળા સ્વભાવ ને કારણે એક દિવસ એની રાધા થી વિખૂટો પડી જાય છે એનો ગુસ્સો જ એનો દુશ્મન બની જાય છે સમય વિતતા એક દિવસ એની રાધા એને મળે છે તો ખરા…
  • પણ કેવા સંજોગો માં?
  • શું રાધા વિક્રમ કે વિક્રમ રાધા ને ઓળખી શક્યા ખરા ?
  • શું રાધા ના દિલ માં પણ વિક્રમ માટે પ્રેમ હતો કે નહિ?
  • અને વિક્રમ રાધા ની બાળપણ ની પ્રીત ના લગ્ન ના માંડવા સુધી પહોંચી શકી કે નહિ?
  • વિક્રમ નો ગુસ્સો એને કેવા સંજોગો માં લઇ જાય છે ?
  • આ બધું જાણવા જરૂર થી જોવા આવશો

“મેં તો ઓઢી ચૂંદલડી તારા નામની”

Coming Soon…

Our Digital Media Partners

Shree Meshwa Films had partnered With various Digital Platforms.