Tane Parki Manu Ke

Star Cast -: Vikram Thakor, Mamta Soni, Jaimini Trivedi ,  Firoj Irani, Trambak Joshi, Bhaskar Nayak, Mayur Vakani, Hitesh Raval, Rakesh Pujara

S.P Apprence -: Naresh Kanodiya

Direction-:  Harsukh Patel

Release Year-: 2009

Produced By-: Meshwa Films

Story Line

ગામડા નો ગરીબ યુવાન(વિક્રમ) પોતાની મનુ વચન નિભાવવા કરોડપતિ બાપ ની એક ની એક દીકરી (રાધા) નું દિલ જીતવા નીકળે છે અને શહેર માં એની મુલાકાત રાધા સાથે થાય છે પણ ખરી, પરંતુ રાધા ને માંડ્યા પછી વિક્રમ ને ખબર પડી કે કોઈ નું દિલ જીતવું એટલું સહેલું નથી. કોઈ ની સાથે પરાણે પ્રીત બધી શકાય નહિ. અને વિક્રમ રાધા ને પોતાની બનાવવા માં નિષ્ફળ જાય છે. પછી જો રાધા ને પોતાની ન બનાવે તો મને આપેલા વચન નું શું? આમ માં ની મમતા અને પ્રેમિકા નફરત વચ્ચે અટવાયેલા વિક્રમ ની વ્યથા નિહાળવા જરૂર જુઓ.

“તને પારકી માનું કે માનું પોતાની”

Coming Soon…

Our Digital Media Partners

Shree Meshwa Films had partnered With various Digital Platforms.