Prem Gori Taro Kem Kari Bhulay

Star Cast -: Vikram Thakor, Kiran Aacharya, Hitu Kanodiya, Mona thiba, Firozi Rani, Jaimini Trivedi, Bhavini Jani, Hitesh Raval, Devendra Pandit

S.P Apperence -: Naresh Kanodiya

Direction-:  Harsukh Patel

Release Year-: 2007

Produced By-: Meshwa Films

Story Line

ગામડા ગામ ના ગરીબ ખેડૂત પરિવાર નો તોફાની, મસ્તીખોર,અલ્લડ મિજાજ નો છોકરો વિક્રમ.એજ ગામ ના સર્મુધ્ધ અને ઠાકોર પરિવાર ની છોકરી રાધા સાથે પ્રેમ માં પડે છે.અને એ જ રાધા નો ભાઈ અમર અને વિક્રમ ની બેન હિરલ પણ એકબીજા ના પ્રેમ માં પડે છે, પણ વર્ષો થી પ્રેમ ના દુશ્મન છે, સમાજ ની ઉચ્ચ-નીચ ની દીવાલો અને અમિર ગરીબ ની ભેદભાવ જેનો સહારો લઇ ને રાધા તથા અમર ના કપટી અને મિલકત ના લાલચી કાકા દુર્જનસિંહ કપટ કરી પ્રેમીઓના પ્રેમ ને લગ્ન સુધી પહોંચવા માં વિઘ્ન ઉભું કરે છે. પોતાના પ્રેમ ને પામવા સ્વાભિમાની વિક્રમ વચન થી બંધાય છે અને પૈસા કમાવા શહેર ની વાત પકડે છે.
  • વિક્રમ પોતાનું વચન પૂરું કરી શકશે કે નહિ ?
  • પોતાની પ્રેમિકા રાધા ને મળી શક્યો કે નહિ ?
  • દુર્જનસિંહ પોતાની ચાલ માં સફળ થયો કે નહિ?
  • અમર અને હિરલ નું શું થયું ?
એ જાણવા જરૂર જોવો, પછી તમે પણ કહેશો

“પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય”

Coming Soon…

Our Digital Media Partners

Shree Meshwa Films had partnered With various Digital Platforms.