Cast -: Hiten Kumar, Minaxi, Firoj Irani, Jayendra Mahta, Jaimini Trivedi, Bhavini Jani, Mayur Vakani
Introducing-: Vikram Thakor, Mamta Soni, Bhaskar Nayak
Direction-: Harsukh Patel
Release Year-: 2006
Produced By-: Jay Shree Mahaveer Films
Story Line
This romantic film is about of Vikram and Radha. Though the pair are in love, Radha’s father (Vajesang Thakor) does not like Vikram because he is a poor stage programmer (singer), while Vajesang Thakor is rich.So, Vajesang Thakor thinks that Vikram is not a boy who can married with his daughter Radha.When Vikram listen that he is a not a perfect man to marries Radha he loss his confidence.At that time his big brother Suraj gave confidence to him, and finally Vikram get Radha.
કસુંબલ ગાયક વિક્રમ ના સુરે રંગાયેલી પ્રીતઘેલી રાધા એ જાણતી નો’તી કે એની પ્રીત ને આડે કાંટાની એક વાડ છે . અને પ્રીત ના ગીત ને મોરના ટહુકા જેમ રેલાવતો વિક્રમ પર જાણતો નથો કે આભ માંથી શ્રાવણ નો વરસાદ નહિ પણ પ્રીત ની કસોટી નો આકરો તાપ વરસવાનો છે.
એક ઉચા ખોરડા ના ઠાકોર ની દીકરી નું સામાન્ય કુટુંબ ના ગાયક સાથે સગપણ કેમ થાય છે!
હત્યા નું આળ હાથ ની મેંદી કેવી રીતે બને?
હૃદય માં જખ્મો ના તોરણ બાંધી ને ફરતો વિક્રમ નો મોટો ભાઈ સુરજ કેવી રીતે વિક્રમ રાધા ને એક કરે છે ?
એ જોવા માટે જરૂર જુઓ , અને તમે પણ ટહુકી ઊઠશો:
એક વાર પીયુ ને મળવા આવજે
Our Digital Media Partners
Shree Meshwa Films had partnered With various Digital Platforms.