
Cast -: DIPAK GHEEWALA, SAGAR PANCHAL, HIRAL PATEL, UMANG ACHARYA, KHUSBOO JANI, HASMUKH BHAVSAR, RAKESH PUJARA, JIGNESH MODI, BHUMI PATEL, DARSHAN JOSHI, MEHUL MAURYA, NIRAV K KALAL, PARESH MEHTA, SAGAR SHAH, BHAVINI JANI(GUEST APPERENCE)
Direction-: SUBHASH J SHAH
Release Year-: 2017
Produced By-: Meshwa Films
Story Line
Bhogilal Bhangarwala is a scrap dealer from Ahmedabad, who is the owner of a property worth INR 25 crores. His son Shravan aspires to become an actor, a lead hero. He gets in touch with director Ambalal Oscar, who convinces him to sell his father in exchange for money to make his debut movie.
અમદાવાદ શહેર માં ભોગીલાલ ભંગારવાળા જે ભંગાર ના મોટા વેપારી છે. તે સ્વભાવે કંજુસ છે. એમની પાસે અંદાજે ૨૫ કરોડ ની પ્રોપટી છે. એમનો દીકરો શ્રવણ જેને ફિલ્મના હીરો બનવાના અભરખા છે. જેને એક ફિલ્મ ડાયરેક્ટર અંબાલાલ ઓસ્કાર મળે છે. જે શ્રવણ ને ફિલ્મ બનાવવાના પૈસા માટે પોતાના બાપ ને વેચવા તૈયાર કરે છે.
- શું શ્રવણપોતાના બાપ ને વેચી શકશે???
- શું ભોગીલાલ ભંગારવાળા વેચવા માટે તૈયાર થશે???
બાપ વેચવાનો છે
Our Digital Media Partners
Shree Meshwa Films had partnered With various Digital Platforms.





